ટેક્નોલોજી / Twitter લાવ્યું નવું ફીચર, હવે ફોટો ને વીડિયો સહિત કરી શકાશે રી-ટ્વિટ

Twitter now lets you retweet with gifs, images and also videos

માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટરે પોતાનાં પ્લેટફોર્મને વધારે ખાસ બનાવવા માટે એક નવું જ અપડેટ રજૂ કર્યુ છે. ટ્વિટરનાં આ નવા અપડેટ બાદ સંપૂર્ણ દુનિયાનાં અંદાજે 326 મિલિયન એટલે કે 32.6 કરોડ ગ્રાહકોને ફોટો, વીડિયો અને GIFs ફાઇલ સાથે રિ-ટ્વિટ કરવાની સુવિધા આપી છે.

બ્રેકિંગ ન્યૂઝ