દાવો / ટ્વિટર યુઝર્સ માટે માઠા સમાચાર: 200 મિલિયનથી વધારે લોકોના ઇ-મેઇલ ID થયા લીક! સામે આવ્યો ચોંકાવનારો રિપોર્ટ

twitter news security researcher report claim that more than 200 million users email id leaked

ટ્વિટર યુઝર્સના ડેટા સાથે જોડાયેલા એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એક સુરક્ષા સંશોધકે બુધવારે દાવો કર્યો હતો કે હેકર્સે 20 કરોડથી વધુ ટ્વિટર યુઝર્સના ઈમેલ એડ્રેસ ચોરી લીધા છે

બ્રેકિંગ ન્યૂઝ