પ્રતિબંધ / ટ્વીટરને લઈને સરકાર એક્શનમાં, ભારતમાં બ્લોક થઈ શકે છે ટ્વીટર, કેમ કે...

twitter leh map error jack company risks suspension

સોશિયલ મીડિયા કંપની ટ્વીટર ભારતમાં પ્રતિબંધિત અથવા બ્લોક થઈ શકે છે. લેહને લઈન લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશની જગ્યાએ જમ્મુ કાશ્મીરનો ભાગ ગણાવવા પર સરકારે કાયદેસરની કાર્યવાહીની ચેતવણી આપી છે. એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે ટ્વીટર ઈન્ડિયાની વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ શકે છે. સરકારની આ હરકતથી ભારતની સંપ્રભૂ સંસદની ઈચ્છા શક્તિને નીચું બતાવવા માટે ટ્વવીટર તરફથી જાણી જોઈને કરવામાં આવેલા આ પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે. સંસદે ગત વર્ષે ઓગસ્ટમાં લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કર્યા હતા. લેહ તેનું મુખ્ય કાર્યલય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ