હકાલપટ્ટી / સવાર-સવારમાં ઈ-મેલ આવ્યો અને 'ટ્વિટર ઈન્ડિયા'માં મચી ગયો ખળભળાટ, એલન મસ્કે આપ્યો સૌથી મોટો ઝટકો

twitter lays off employees in india in marketing communication

ટ્વિટરના નવા માલિક એલોન મસ્કે ભારતમાં કંપનીના લગભગ તમામ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતમાં કંપનીના લગભગ 250 કર્મચારીઓ હતા.

બ્રેકિંગ ન્યૂઝ