ટેકનોલોજી / ગૂગલ અને ફેસબુકની જેમ ટ્વિટર પણ લાવી રહ્યું છે પેમેન્ટ સિસ્ટમ, ચુકવણી સુવિધા ફક્ત બિટકોઇન માટે જ હશે

Twitter is working own its payment system called tipping details here

માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટર પણ વિશ્વની સૌથી મોટી સોશિયલ મીડિયા સાઇટ ફેસબુકને અનુસરવાની તૈયારી કરી રહી છે. ગૂગલ અને ફેસબુકની જેમ ટ્વિટર પણ તેની પેમેન્ટ સિસ્ટમ લાવવાની તૈયારી કરી રહ્યું છે, જોકે ટ્વિટરે હજુ સત્તાવાર રીતે હજુ કોઇ જાહેરાત કરી નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ