જાહેરાત / એલન મસ્કનું સૌથી મોટું એલાન: હવેથી ટ્વિટર યુઝ કરવા પર ચૂકવવો પડશે ચાર્જ, જાણો કોને મળશે મુક્તિ

twitter is not free now very soon users have to pay for this elon musk

હવેથી કોમર્શિયલ અને સરકારી યુઝર્સે ટ્વિટરનો ઉપયોગ કરવા માટે ચાર્જ ચૂકવવો પડશે. આ અંગેની ખુદ એલન મસ્કે ટ્વિટ કરીને જાણકારી આપી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ