કાર્યવાહી / ભારતનો ખોટો નકશો દેખાડવું ટ્વીટરને મોંઘું પડ્યું, થઈ આ મોટી કાર્યવાહી

twitter india map controversy case filed against twitter md manish maheshwari for showing wrong map of india

ટ્વિટરે 7 મહિનામાં બીજી વાર સોમવારે વેબસાઈટ પર ભારતનો નક્શો ખોટો બતાવ્યો છે. સરકારે ટ્વિટરની વેબસાઈટ પર ખોટો નક્શો દેખાડવાની વાતને ગંભીર ભૂલ ગણાવી છે.

બ્રેકિંગ ન્યૂઝ