કાર્યવાહી / ટ્વિટરે અહીં એક ઝાટકે સસ્પેન્ડ કરી નાખ્યા 70 હજાર લોકોના એકાઉન્ટ, જાણો શું છે કારણ 

Twitter has suspended the accounts of 70 thousand people in one fell swoop, find out the reason

QAnon conspiracy theory એક જમણેરી દક્ષિણપંથી સંગઠન છે,  રૂઢિચુસ્ત ખ્રિસ્તી, અલ્ટ્રા રાઈટ અને કન્ઝર્વેટિવ લોકો આ સંગઠનના સભ્યો છે, આ સંગઠન માને છે કે આ દુનિયાને બાળકોનું શોષણ કરવા વાળું એક ગુપ્ત સંગઠન ચલાવી રહ્યું છે અને આ સંગઠન શૈતાનની ઈબાદત કરે છે અને જગતમાં પોતાનુંપ્રભુત્વ જમાવવા માંગે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ