Cyber Attack / ઓબામા, નેતન્યાહુ, બિલ ગેટ્સ, એપ્પલ સહિત જાણિતી હસ્તીઓના ટ્વિટર એકાઉન્ટ હેક

Twitter hacked in major breach obama biden gates bezos mus other take over

હેકરોએ દુનિયાના દિગ્ગજ નેતાઓ, સેલેબ્રિટી, મોટા બિઝનેસમેનો અને કંપનીઓના ટ્વિટર એકાઉન્ટ હેક કરી દીધા છે. બુધવારે હેકરોએ જેના ટ્વિટર એકાઉન્ટ હેક કરી દીધા છે, તેમાં માઇક્રોસોફ્ટના સહ સંસ્થાપક બિલ ગેટ્સ, ટેસ્લાના સીઇઓ ઇલોન મસ્ક, અમેરિકાના રેપર કાન્યે વેસ્ટ, અમેરિકાના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બિડેન, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા, ઇઝરાયલના પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહૂ, વૉરેન બફેટ, એપ્પલ, ઉબર સહિત અન્યના ટ્વિટર એકાઉન્ટ હેક કરી દીધા છે. 

બ્રેકિંગ ન્યૂઝ