લાલ 'નિ'શાન

ટ્રોલ / કેસરિયા બાદ હવે પ્રિયંકાએ પહેર્યું ખાકી શોર્ટ્સ, યૂઝર્સે કહ્યું કંઇક આવું

Twitter Explodes with ‘Priyanka Chopra Joins RSS’ Memes as Actress Steps Out in Khaki Shorts

પ્રિયંકા ચોપડા હાલ નિક જોનસની સાથે સમય વિતાવી રહી છે. તાજેતરમાં બંને ન્યૂયોર્કની રસ્તા પર ફરતા નજરે પડે છે. પોતાની ફેશન સેન્સને લઇને હંમેશા ચર્ચામાં રહેતી પ્રિયંકા હમણાંથી એના કપડાંને લઇને ટ્રોલ થઇ રહી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ