BIG NEWS / ટ્વિટરનાં નવા માલિક બન્યા એલન મસ્ક, 44 બિલિયન ડોલરમાં ખરીદી લીધી કંપની

twitter elon musk deal twitter set to accept elon musk best and final offer

અમેરિકન અબજપતિ અને ટેસ્લા કંપનીના માલિક એલન મસ્કે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ Twitter ને 44 બિલિયન ડોલરમાં ખરીદી લીધું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ