મોટો ખુલાસો / સરકારના આદેશ પર Twitterએ કેટલાય અકાઉન્ટ્સ અને ટ્વિટને બ્લોક કર્યા, આ દસ્તાવેજમાં સામે આવી વિગતો

twitter documents shows government requests for blocking tweets of some advocacy groups politicians

જાન્યુઆરી 2021થી ડિસેમ્બર 2021ની વચ્ચે સરકારના કહેવા પર ટ્વિટરે કૃષિ આંદોલન સાથે જોડાયેલ અનેક અકાઉન્ટ્સ અને ટ્વિટ્સ બ્લોક કર્યા હોવાનો મોટો ખુલાસો થયો છે. જેના માટે આઈટી મંત્રાલય પાસે જવાબ માગ્યો પણ સામેથી કોઈ જવાબ મળ્યો નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ