BIG BREAKING / Twitter ખરીદવાની ડીલ હાલ પૂરતી અટકી, એલન મસ્કની જાહેરાતથી બિઝનેસ જગતમાં ખળભળાટ

twitter deal temporarily on hold elon musk disclosed reason

એલન મસ્કે ટ્વિટર ડીલને હોલ્ડ પર રાખી દીધી છે. જો કે, ડીલને કાયમ માટે રોકવામાં આવી નથી. પણ તેણે ટેમ્પરેરી તેને હોલ્ડ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ