વિવાદ / ટ્વિટર ડીલને લઈને એલન મસ્કે કર્યા પરાગ અગ્રવાલને ધમકીભર્યા મેસેજ, જાણો શું હતો વિવાદ

twitter deal elon musk send threatening messages to parag agraval

એલોન મસ્ક માટે હવે ટ્વિટર ડીલ રદ કરવી મુશ્કેલ બની ગઈ છે. આ કેસને લઈને રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. લેટેસ્ટ કેસમાં એલોન મસ્કે પરાગ અગ્રવાલને એક મેસેજ મોકલ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ