BIG NEWS / Twitter પર 40 કરોડ યુઝર્સનો ડેટા લીક! સલમાન ખાનથી લઇને સુંદર પિચાઇ સુધીની માહિતી હેક કર્યાનો દાવો

twitter data leak hacker claims to have data of 400 million users incude salman khan and who

ટ્વિટર પર ડેટા બ્રીચનો મોટો મામલો સામે આવ્યો છે. આમાં હેકર્સ 400 મિલિયન એટલે કે 40 કરોડ યુઝર્સનો ડેટા વેચી રહ્યા છે. આ ડેટા ડાર્ક વેબ પર વેચાઈ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ