તમારા કામનું / Twitterમાં થયો ફેરફાર Retweet કરવાની રીત બદલાઈ, જાણો શું આવ્યું નવું

twitter change to retweets for the spread of misinformation tweeter new tools

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર યુઝર્સ માટે રોજ બરોજ નવા ફિચર આવી રહ્યા છે. હવે વધુ એક નવું ફિચર આવ્યું છે, જેમાં ટ્વીટરે કોઈને પણ મેસેજ કે રીટ્વીટ કરવાની રીત બદલી છે. હકિકતમાં માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટર જુઠા સમાચારને અટકાવવા માટે નવું ફિચર લોંચ કર્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ