આંદોલન / ખેડૂત આંદોલન: રિહાનાના વખાણ કરતા ટ્વીટર CEO જૈક ડોર્સીએ ટ્વીટને કરી 'લાઇક'

twitter ceo jack dorsey likes tweet praising rihanna india

છેલ્લા 2 મહિનાથી કૃષિ કાયદા મુદ્દે ચાલી રહેલા ખેડૂત આંદોલનની સમગ્ર વિશ્વમાં ચર્ચા છે. તાજેતરમાં પોપ સ્ટાર રિહાનાના ટ્વીટ સહિત અન્ય કેટલાક ટ્વીટ્સ ટ્વીટરના CEO જૈક ડોર્સીએ લાઇક કરતા મામલો વધુ ગરમાયો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ