દાન / ટ્વીટરના CEOએ તિજોરી ખોલી દીધી, કોરોના સંકટમાં એટલી મદદ કરી કે તમે જાણીને નવાઈ પામશો

twitter CEO jack dorsey donates 1 billion dollar to fight against coronavirus

કોરોના સંકટના કારણે વિશ્વમાં હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે જેમાં કેટલાય દેશમાં કોરોનાએ કોહરામ મચાવ્યો છે એવામાં વિશ્વભરમાં ઘણા બધા અબજપતિઓ આ જંગમાં આગળ આવ્યા છે ત્યારે કોઈ એક વ્યક્તિ દ્વારા કોરોના સામે અત્યાર સુધીનું સૌથી મોટું દાન આપવામાં આવેલ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ