હેકિંગ / PM નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઈટનું ટ્વીટર અકાઉન્ટ હેક, જાણો કોણે કર્યુ અને કેમ કર્યુ

twitter account of pm narendra modi personal website hacked

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઈટનું ટ્વીટર અકાઉન્ટ હેક કરી લેવામાં આવ્યું છે. હેકરે કોવિડ 19 રિલીફ ફંડ માટે ડોનેશનમાં બિટકોઈનની માંગ કરી. જો કે તાત્કાલીક ટ્વીટ્સ ડિલીટ કરી દેવામાં આવી હતી. પીએમ મોદીના પર્સનલ વેબસાઈટના ટ્વીટર અકાઉન્ટ પર એક મેસેજમાં લખવામાં આવ્યું કે હું તમને લોકોને અપીલ કરુ છુ કે કોવિડ19 માટે બનાવવામાં આવેલા પીએમ મોદી રિલિફ ફંડમાં ડોનેટ કરો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ