ધરપકડ / ઓબામા સહિત ખ્યાતનામ લોકોનું Twitter હેન્ડલ હેક કરી આ 17 વર્ષીય માસ્ટરમાઈન્ડ કમાયો લાખો ડૉલર

twitter account hacker teenager graham clark aressted in us

દુનિયાની ખ્યાતનામ હસ્તીઓના ટ્વિટર હેંડલ હેક કરનારા 17 વર્ષીય સગીર ગ્રહમ ક્લાર્કને યુએસમાં અરેસ્ટ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગ્રહણ ક્લાર્કે ટેસ્લાના સીઈઓ એલન મસ્ક, ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ ઉમેદવાર જો બિડેન, પૂર્વ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા સહિતના ખ્યાતનામ લોકોના ટ્વીટર હેન્ડલ હેક કર્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ