VIRAL / માતાનાં પેટની અંદર જોડિયાં બાળકોનો થયો ઝઘડો, VIDEO મચાવી રહ્યો છે ધૂમ

Twins spotted fighting inside mother womb during ultrasound

સોશિયલ મીડિયા પર એક વીડિયો તેજીથી હાલમાં વાયરલ થઇ રહેલ છે. તેને ખૂબ જોવામાં આવી રહેલ છે અને તેને લોકો ખૂબ પસંદ પણ કરી રહ્યાં છે. માંનાં પેટની અંદર જુ઼ડવા બાળકોની અંદર લડાઇ થઇ ગઇ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ