આ કઈ રીતે થયું? / 15 મિનિટનાં અંતરમાં બે જોડિયા બાળકોનો જન્મ, પણ વર્ષ જુદા જુદા! ફોટો થયો વાયરલ

twins born in different years 15 minutes apart brother in 2021 and sister in 2022 know how

બે બાળકોના જન્મમાં ફક્ત 15 મિનિટનું અંત પરંતુ આ અંતરે બન્ને બાળકોના જન્મદિવસમાં આખા 1 વર્ષનો ફરક કરાવી દીધો. બન્ને જુડવા બાળકોનો બર્થ ડે દર વર્ષે અલગ અલગ દિવસે સેલિબ્રેટ કરવામાં આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ