OMG / કાઉન્ટડાઉન શરૂ... 12 જ સેકન્ડમાં ઊડી જશે 915 ફ્લેટ્સ, 3700 કિલો તો વિસ્ફોટક લાગ્યા, જાણો કઈ ભૂલની સજા

 twin tower noida will be demolished soon

નોઇડાનાં સેક્ટર 93 એ સ્થિત 32 અને 29 માળના બંને ટાવરમાં 3700 કિલો વિસ્ફોટક લગાવવામાં આવ્યા છે, જે માત્ર 9-12 સેકન્ડમાં તેમને ખંડેરમાં બદલી નાંખશે.

બ્રેકિંગ ન્યૂઝ