જળ સંકટ / 43 ડિગ્રી ગરમીમાં ભૂખ હડતાળ પર બેઠા ગ્રામજનો, આ છે કારણ

twice over the last six months beed districts village gone on a relay hunger strike in 43 degree temperatures in maharashtra

મહારાષ્ટ્ર્ના બીડ જિલ્લામાં ચકલાંબા ગ્રામવાસી પાણીની ભયંકર અછતને કારણે 43 ડિગ્રી ગરમીને સહન કરતા ભૂખ હડતાળ કરી રહ્યા છે. ગત છ મહીનામાં આવુ બીજી વાર છે કે જ્યારે ગ્રામીણ ભૂખ હડતાળ પર છે. એમણે આ પહેલા પણ ફેબ્રુઆરીમાં 12 દિવસોની ભૂખ હડતાળ કરી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ