ક્રિકેટ / બે વખત મેં ટીમને ફાઇનલમાં પહોંચાડી, છતાં મને ફેલ કેપ્ટન માન્યો: વિરાટ કોહલીએ આખરે હૈયાવરાળ કાઢી નાંખી

Twice I took the team to the final, but I was considered a failed captain: Virat Kohli

IPL 2023 પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા એક પોડકાસ્ટ સિરીઝ બહાર પાડવામાં આવી છે, જેમાં ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે.. આટલું કર્યું છતાં મને નિષ્ફળ કેપ્ટન કહેવામાં આવ્યો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ