બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / બોલ્ડ બની હતી ટીવીની 'સંસ્કારી વહૂઓ', રંગીન સીનથી સૌ કોઈ હેરાન, ચાહકોની આંખો ફાટી
Last Updated: 08:32 PM, 4 November 2024
ટીવીની દુનિયામાં આવી ઘણી અભિનેત્રીઓ છે, જેમણે પડદા પર ઈન્ટીમેટ સીન આપીને બધાને ચોંકાવી દીધા હતા. ઘણી ટીવી સિરિયલોમાં સંસ્કારી વહુઓના બોલ્ડ અને સ્ટીમી સીન્સ જોઈને લોકોની આંખો પહોળી થઈ ગઈ હતી. આવો જાણીએ આ યાદીમાં કઈ કઈ અભિનેત્રીઓ સામેલ છે.
ADVERTISEMENT
શ્રુતિ શર્મા
ADVERTISEMENT
ટીવીની 'સંસ્કારી વહુ' શ્રુતિ શર્માએ 'હીરામંડી' સિરીઝમાં ઈન્ટીમેટ સીન આપીને ખુબ ચર્ચા લૂટી છે. અભિનેત્રીએ તાજેતરના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ઈન્ટીમેટ સીન કરવા તેના માટે આસાન નહોતું. સીન શૂટ કરતી વખતે તેના શરીર પર રૈશેજ પણ થઇ ગયા હતા.
નિયા શર્મા
નિયા શર્મા તેની બોલ્ડ ફેશન સેન્સ તેમજ બોલ્ડ સ્ટાઇલ માટે જાણીતી છે. અભિનેત્રીએ તેની વેબ સીરીઝ ટ્વિસ્ટેડમાં ઘણા ઈન્ટીમેટ સીન આપ્યા છે. નિયા શર્માએ ટીવી સિરિયલ 'જમાઈ રાજા'માં પરિણીત અભિનેતા રવિ દુબે સાથે રોમેન્ટિક સીન્સ પણ આપ્યા છે. બંનેના લિપલોક સીનની ખૂબ ચર્ચા થઈ હતી.
સુમ્બુલ તૌકીર ખાન
તાજેતરમાં સુમ્બુલ તૌકીર ખાને તેના શો 'કાવ્યા- એક જઝબા એક જુનૂન' માં સહ-અભિનેતા મિશ્કત સાથે ઘણા સ્ટીમી સીન્સ આપ્યા હતા. સુમ્બુલનો બોલ્ડ અવતાર જોઈને લોકો ચોકી ગયા હતા.
સુરભી જ્યોતિ
સુરભી જ્યોતિએ વેબ સિરીઝ 'તન્હાઇયાં'માં કો-એક્ટર બરુણ સોબતી સાથે ખૂબ જ ઈન્ટીમેટ સીન્સ આપ્યા હતા. ટીવી પર સંસ્કારી વહુના રોલમાં જોવા મળેલી સુરભીના બોલ્ડ અવતારે લોકોને ચોંકાવી દીધા હતા.
હિના ખાન
'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' ફેમ અભિનેત્રી હિના ખાને તેની વેબ સીરિઝ 'હેક્ડ'માં ખૂબ જ બોલ્ડ અને સ્ટીમી સીન્સ આપ્યાં હતાં. એક્ટર્સને બોલ્ડ અવતારમાં જોઇ ફેન્સ હક્કા-બક્કા રહી ગયા હતા.
આ પણ વાંચોઃ સની લિયોનીએ બીજી વખત કર્યા લગ્ન,13 વર્ષ બાદ આ કારણે લીધો નિર્ણય, ત્રણ બાળકો પણ હતા હાજર
દિવ્યા અગ્રવાલ
અભિનેત્રી દિવ્યા અગ્રવાલે વેબ સિરીઝ રાગિણી 'એમએમએસ રિટર્ન્સ 2'માં તેના બોયફ્રેન્ડ વરુણ સૂદ સાથે પૈશનેટ લવ મેકિંગ સીન આપ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
રાજ કપૂરની જન્મજયંતિ / VIDEO : PM મોદીને મળીને કેવું લાગ્યું? રણબીર, આલિયા અને કરિના કપૂરે હોંશે હોંશે કરી આ વાત
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.