ઑટો / આ કંપની આપી રહી છે બાઈક-સ્કૂટર પર 11000નું ડિસ્કાઉન્ટ, જાણો લૉકડાઉનમાં કેવી રીતે બુક કરાવશો

tvs offers rupee 11000 discount on bs4 motorcycles and scooters

કોરોના વાયરસના કહેરના કારણે દેશભરમાં લૉકડાઉન છે. એવામાં ગાડીઓને ખરીદી બંધ છે. એને જોતા TVSએ ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે, કારણ કે BS4 વ્હીકલ્સનો સ્ટૉક ખતમ કરી શકાય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ