ઑટો / TVSએ લૉન્ચ કર્યું 'સ્પેશિયલ' સ્કૂટર, એમાં મળશે બાઇક જેવા ફીચર્સ

tvs ntorq 125 race edition launched

TVSએ પોતાનું જાણીતું સ્કૂટર Ntorq 125 ની સ્પેશિયલ એડિશન લૉન્ચ કરી છે. TVS Ntorq 125 Race Editionમાં કોસ્મેટિક ફેરફાર કરવામાં આવ્યા છે. આ સ્પેશિયલ એડિશનની કિંમત સ્કૂટરના સ્ટાન્ડર્ડ મોડલથી વધારે છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ