Utility / TVSનું આ નવું ઈ સ્કૂટર 75 કિમીની એવરેજ આપશે; જાણો શું છે કિંમત અને ફીચર્સ

TVS launches first E scooter Iqube full specification price and comparison with Bajaj chetak

TVSએ ઈ સ્કૂટર વડે ટુ વ્હીલર માર્કેટમાં ધમાકેદાર એન્ટ્રી મારી છે. TVSએ કર્ણાટકની રાજધાની બેંગ્લોરમાં શનિવારે ઈ સ્કૂટર લોન્ચ કર્યું છે. આ સ્કૂટર બજાજના ઇલેક્ટ્રિક સ્કૂટર 'ચેતક'ને સીધી ટક્કર આપશે. નોંધનીય છે કે 14 જાન્યુઆરીએ બજાજ ઓટોએ લોકપ્રિય ચેતક સ્કૂટરની ઇલેક્ટ્રિક વર્ઝન લોન્ચ કર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ