OMG / 32000નું LED ટીવી મળવા લાગ્યું રૂ.2500માં, થઈ એવી ભૂલ કે લોકોને કાબૂ કરવા પોલીસ બોલાવવી પડી

TV Worth Rs 31500 For Sale At Rs 2450

જરા વિચારો કે જો તમને કોઈ સારી બ્રાન્ડનું LED ટીવી જેની કિંમત 32 હજાર રૂપિયા છે અને તે અઢી હજારમાં ઉપલબ્ધ છે તો તમે શું કરશો ? ચોક્કસ તમે તમારા સિવાય તમારા નજીકના સંબંધીઓ માટે આ ટીવી ખરીદશો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ