અંતિમ સંસ્કાર / કુશલ પંજાબીના અંતિમ સંસ્કાર, શ્રદ્ઘાંજલિ આપવા માટે પહોંચ્યા TV સ્ટાર્સ

TV Stars Pay Last Respects To Kushal Punjabi

જાણીતા એક્ટર કુશલ પંજાબીના અચાનક નિધનથી ટેલિવુડથી લઇને બોલિવુડ સુધીના તમામ સેલેબ્સ આઘાતમાં છે. માત્ર 37 વર્ષના કુશલે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. 26 ડિસેમ્બરના રાત્રે કુશલનો મૃતદેહ તેના ઘરના પંખા પર લટકેલો જોવા મળ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ