Viral / ગુલાબી ઠંડીમાં ખૂલ્લેઆમ આ અભિનેત્રીએ કર્યું તસતસતું ચુંબન, તસવીરો થઈ વાયરલ

tv star couple gurmeet choudhary debina bonnerjee liplock picture

ટીવીમાં રામ અને સીતાનું પાત્ર ભજવનારા ગુરમીત ચૌધરી અને દેબિના સોશિયલ મીડિયામાં ખૂબ સક્રિય રહે છે. આ બંને અત્યારે લંડન ગયા છે. જ્યાં આ બંને મહાનુભાવોએ સોશિયલ મીડિયામાં લિપલોકની તસ્વીર શેર કરી છે. આ તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ