કરૂણતા / પૈસાની કોઈ મદદ ન મળતા આ ઍક્ટરે સારવાર થાય તે પહેલાં જ હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લઈ લીધો

TV star ashish roy get discharged from hospital due to lack of money

ઘણા બધા ટીવી શૉઝમાં પોતાના અભિનયના ઓજસ પાથરી ચૂકેલા આશિષ રોય છેલ્લા ઘણા સમયથી બિમાર હતા. શરીરમાં પાણી જમા થઇ જવાને કારણે છેલ્લા એક મહિનાથી તે હોસ્પિટલમાં દાખલ હતા. આ જ કારણથી તેમના મિત્ર દ્વારા લોકો પાસે આર્થિક મદદ માંગી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ