બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / ટીવી સ્ટાર અદા ખાનની માદક અદા! 3 વખત પ્રેમમાં મળ્યો ધોખો, કાળી નાગિન બની થઈ હતી પોપ્યુલર
6 ફોટો ગેલેરી
Last Updated: 10:09 PM, 8 September 2024
1/6
આ હસીના બીજું કોઈ નહીં પણ પ્રખ્યાત ટીવી અભિનેત્રી અદા ખાન છે. અદા ખાન મુંબઈની રહેવાસી છે. 2013માં અદા કીમની માતા પરવીન ખાનનું કેન્સરને કારણે અવસાન થયું હતું. અભિનેત્રીએ પોતાની કારકિર્દીની શરૂઆત એક મોડલ તરીકે કરી હતી. શરૂઆતમાં તેણે ઘણી જાહેરાતો કરી અને પછી વર્ષ 2009માં અભિનેત્રી તરીકે ડેબ્યૂ કર્યું.
2/6
3/6
4/6
5/6
બંનેને પાર્ટી કરવી ગમતી એટલે બંને પાર્ટીઓમાં એકબીજાને મળવા લાગ્યા. આ બંને ધીરે ધીરે એકબીજાની નજીક આવ્યા અને આ મિત્રતા સંબંધમાં બદલાઈ ગઈ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અદા તેના સંબંધને લઈને ખૂબ જ ગંભીર હતી અને અંકિત સાથે લગ્ન કરવા માંગતી હતી. આ દરમિયાન અંકિત ગેરાની તેની કો-સ્ટાર રૂપલ ત્યાગી સાથેની નિકટતાની ચર્ચાઓ થવા લાગી.
6/6
એક જૂના ઈન્ટરવ્યુમાં અદા ખાને એમ પણ કહ્યું હતું કે અંકિત ગેરાએ તેની સાથે ત્રણ વખત દગો કર્યો હતો. તેણે અંકિતને અન્ય કોઈ સાથે રંગે હાથે પકડી પાડ્યો હતો. પરંતુ તેણે અંકિતને ત્રણેય વખત તક આપી અને એક ક્ષણ આવી જ્યારે અદાને તેના સંબંધનો અંત લાવવાની ફરજ પડી. અદાએ ઈન્ટરવ્યુમાં એમ પણ જણાવ્યું કે આ બ્રેકઅપ બાદ તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પણ પછી પોતાની જાત પર કાબૂ રાખ્યો અને નવી લાઇફ શરૂ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ