VIDEO / લોકડાઉનમાં આ સીરિયલના મેકર્સે ટીમને નથી આપ્યું પેમેન્ટ, તો કલાકારોએ આત્મહત્યા કરવાની આપી ધમકી

Tv Serial hamari bahu silk team team gives suicide threat to show makers

કોરોનાવાયરસને કારણે દેશભરમાં હાલ લોકડાઉન ચાલી રહ્યું છે. એવામાં ફિલ્મો અને ટેલિવિઝન શોઝની શૂટિંગ ઠપ થઈ ગઈ છે. ત્યારે હાલમાં જ ટીવી સીરિયલ 'હમારી બહુ સિલ્ક'ના એક્ટર્સ અને ટીમએ મેકર્સ પર એક વર્ષથી પેમેન્ટ ન કરવાનો આરોપ લગાવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ