વાયરલ / આ ટીવી એક્ટ્રેસે પોસ્ટ કર્યા બોલ્ડ યોગા ફોટો, યૂઝરે લખ્યું- શરીરના હાડકાં ક્યાં ગયા?

tv kavita kaushik do yogasan daily and share picture on social media

ટીવી ની એક્ટ્રેસ કવિતા કૌશિક હાલ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. પોતાની ફીટ બોડી દ્વારા કવિતા પોતાના પ્રશંસકોને પોતાની તરફ આકર્ષિકત કરે છે. તો બીજી બાજુ યોગાના અલગ અલગ પોઝ આપીને એ સોશિયલ મીડિયા યૂઝર્સને હેરાન પણ કરી રહી છે.

Sponsored Videos
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ