ટેલિવૂડ / કોરોનાને કારણે ટીવી સ્ટાર્સને મોટો ઝટકો, પેમેન્ટને લઈને થશે આવા મોટા ફેરફાર

TV Industry actors fees deduction by 25 to 30 percent due to coronavirus

દેશભરમાં કોરોનાનો કહેર યથાવત્ છે. ત્યારે 3 મહિનાથી ફિલ્મોથી લઈને ટીવી સીરિયલ્સનું શૂટિંગ પણ બંધ છે. એવામાં એક્ટર્સ પણ ઈચ્છે છે કે, તેઓ જલ્દી પોતાના કામ પર પરત ફરે અને શૂટિંગ શૂ થાય. લોકડાઉનને કારણે ઘણાં નાના એક્ટર્સને આર્થિક તંગીનો પણ સામનો કરવો પડી રહ્યો છે. જોકે, દેશમાં અનલોક બાદ ધીરે-ધીરે ગાડી પાટા પર આવી રહી છે અને હવે ટીવી સીરિયલ્સનું શૂટિંગ પણ શરૂ થઈ રહ્યું છે. જોકે, આ દરમિયાન ટીવી સ્ટાર્સ માટે ખરાબ સમાચાર છે.

બ્રેકિંગ ન્યૂઝ