મનોરંજન / ડિલીવરી બાદ પણ 'ફીટ' છે ટીવીની આ અભિનેત્રીઓ, ઓછા સમયમાં વજન ઘટાડીને પ્રશંસકોને ચોંકાવ્યાં

tv ekta kaul saumya tandon to puja banerjee deepika singh actresses who shocked everyone with their quick post pregnancy

દરેક મહિલા માટે ડિલીવરી બાદ પોતાની ફિટનેસને મેન્ટેન રાખવી ખૂબ પડકારજનક હોય છે. ફરીથી પોતાની કારકિર્દીમાં પાછુ આવવા માટે પોતાનો વધેલો વજનને ઘટાડવા માટે તેમણે સખત પરિશ્રમ કરવો પડે છે. પરંતુ ટીવીની ઘણી અભિનેત્રીઓએ આ મામલે એક મિસાલ ઉભી કરી છે. આવો જાણીએ ટીવીની આ અભિનેત્રીઓ વિશે.

બ્રેકિંગ ન્યૂઝ