નિધન / જાણીતા ગુજરાતી કલાકારનું નિધન, 'તારક મહેતા...'ના કલાકારે ભાવુક પોસ્ટ કરી કહ્યું માનવામાં નથી આવતું

tv amita ka amit and shree ganesh actor jagesh mukati passes away

ટીવી એક્ટર જગેશ મુકાતીએ ગઈકાલે દુનિયાને અલવિદા કહ્યું છે. 10 જૂનના રોજ તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. જગેશ ટીવી શો અમિતા કા અમિત, શ્રી ગણેશની સાથે પિક્ચર હસી તો ફસી (2014), શ્રીગણેશ (2000) અને ચાલ જીવી લઈએ, ગુજરાતી મૂવીની સાથે અનેક નાટકોમાં પણ દમદાર ભૂમિકા નીભાવી ચૂક્યા હતા. છેલ્લા 3-4 દિવસથી તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી હતી. સારવાર સમયે તેમનું ગઈકાલે નિધન થયું હતું. તેમના નિધનથી સિનેમા અને ટીવી જગતમાં શોકની લહેર છવાઈ છે. તારક મહેતા.. ના કલાકાર અંબિકા રંજને ઈમોશનલ પોસ્ટ કરીને અલવિદા કહ્યું.

બ્રેકિંગ ન્યૂઝ