Photos / અવનીત કૌરની તસવીરો જોઈને થશો દિવાના, ધો.12ના ટકા જાણીને કહેશો બ્યુટી વિથ બ્રેઈન

tv aladdin fame actress avneet kaur latest photos goes viral

ટેલિવિઝનની દુનિયામાં અવનીત કૌર આજે એક જાણીતું નામ છે. સીરિયલ 'અલાદીનઃ નામ તો સુના હોગા'માં યાસમીનનો રોલ નિભાવીને ફેમસ થયેલી અવનીત કૌરમનું 12thનું રિઝલ્ટ આવી ગયું છે અને તે ખૂબ જ ખુશ છે. અવનીતે HSC બોર્ડની પરીક્ષામાં 74 ટકા મેળવી લીધા છે. જેથી તેના ફેન્સ અને ફ્રેન્ડ્સ તેને શુભેચ્છા પાઠવી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ