બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / Photos: જાણો કોણ છે સના મકબૂલ કે જેણે જીતી બિગ બોસ OTT 3ની ટ્રોફી, સાથે 25 લાખનું ઇનામ, બ્યુટી જોઇ ફેન્સ ફિદા

photo-story

7 ફોટો ગેલેરી

મનોરંજન / Photos: જાણો કોણ છે સના મકબૂલ કે જેણે જીતી બિગ બોસ OTT 3ની ટ્રોફી, સાથે 25 લાખનું ઇનામ, બ્યુટી જોઇ ફેન્સ ફિદા

Last Updated: 10:13 AM, 3 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Bigg Boss OTT Winner Sana Makbul: Bigg Boss OTTના ત્રીજા સીઝનની વિનર સના મકબૂલે શો જીતી લીધો છે. સના મકબૂલને પોતાના પર વિશ્વાસ હતો કે માટે તેમણે ફેમસ રેપર નેજી અને રણવીર શૌરીને ટક્કર આપીને ટ્રોફીની સાથે 25 લાખ રૂપિયાનું ઈનામ પોતાના નામે કર્યું.

1/7

photoStories-logo

1. Bigg Boss OTT-3 વિનર

Bigg Boss OTT 3ના વિનરનો તાજ લેડી બોસ બનીને સના મકબૂલે જીતી લીધો છે. સનાએ આખી સીઝનમાં શાનદાર ગેમ રમીને પોતાના ફેંસના દિલો પર રાજ કર્યું છે. Bigg Boss OTT 3ની તે એક માત્ર એવી કન્ટેસ્ટન્ટ છે. જેને આ વીકેન્ડ પર અનિલ કપૂર દ્વારા કંઈને કંઈ સાંભળવા મળતુ હતું. પરંતુ દર વખત પોતાનો પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ સમજદારીથી તે મુકતી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. સના મકબૂલની શાનદાર જીત

Bigg Boss OTTના ત્રીજા સીઝનની વિનર સના મકબૂલે શો જીતી લીધો છે. સના મકબૂલને પોતાના પર વિશ્વાસ હતો કે માટે તેમણે ફેમસ રેપર નેજી અને રણવીર શૌરીને ટક્કર આપીને ટ્રોફીની સાથે 25 લાખ રૂપિયાનું ઈનામ પોતાના નામે કર્યું.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. સેલ્ફ કોન્ફિડન્સ

શોમાં સનાનો સેલ્ફ કોન્ફિડન્સ એટલો જબરદસ્ત હતો જેણે તેને શોમાં સૌથી અલગ બનાવી. પોતાને ડિવા કહેનાર 31 વર્ષની મકબૂલ ટીવી જ નહીં સાઉથ ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. મુંબઈમાં જન્મેલી સનાએ મુંબઈના આર.ડી.નેશનલ કોલેજથી ગ્રેજ્યુએશન કર્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. સ્ટ્રેન્ગ હેડેડ પર્સનાલિટી

ગેમમાં સના ક્યારેક પોતાની ચુલબુલી અદાઓથી તો ક્યારેક માસ્ટરમાઈન્ડથી લોકોનું દિલ જીતી લીધુ. તેમની સ્ટ્રોન્ગ પર્સનાલિટીએ બધાનું દિલ જીતી લીધુ. સના એક્ટ્રેસ અને મોડલ છે. વર્ષ 2009માં તે ઈટીવી સ્કૂટી 3 ડિવામાં જોવા મળી. ત્યાં જ ઘણા ટીવી શોઝમાં પણ કામ કરી ચુકી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. ટીવી સીરિયલથી કરી હતી કામની શરૂઆત

સીરિયલ ઈસ પ્યાર કો ક્યા નામ દૂ માં તે જોવા મળી હતી. ત્યાર બાદ તેણે અર્જુન, વિષ, આદત સે મજબૂર, કિતની મોહબ્બત 2માં પણ કામ કર્યું છે. રોહિત શેટ્ટીના શો ખતરો કે ખિલાડી સીઝન 11માં પણ તેણે ભાગ લીધો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. ફેમિનિઝ્મ ઈન્ડિયા પ્રેઝેન્ટ

વર્ષ 2012માં ફેમિનિઝમ ઈન્ડિયા પ્રેઝેન્ટમાં પણ તે જોવા મળી હતી. પરંતુ જીતી ન શકી. તેણે શોમાં જણાવ્યું હતું કે તેને તે વાતનું ખૂબ જ દુખ આજ સુધી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. હોઠોની સર્જરી

શોમાં તેમણે પોતાના હોઠોની સર્જરી વિશે વાત કરી. તેણે જણાવ્યું કે એક શ્વાને તેમના હોઠોના ભાગમાં ખરાબ રીતે બચકુ ભરી લીધુ હતું. જેના બાદ તેને હોઠોની સર્જરી કરાવવી પડી. આ સર્જરી બાદ તેને મહિના લાગી ગયા પોતાના લુકમાં પાછા આવવા માટે. જેના બાદ તે ડિપ્રેશનમાં જતી રહી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

TV Actress Sana Makbul Bigg Boss OTT

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ