વેદના / 'તમે પણ ન કરતાં આવી ભૂલ': TV અભિનેત્રીની થઈ સર્જરી, કહ્યું- દર્દને ન ગાંઠી તો હવે થઈ આવી હાલત

tv actress rupali bhosle gets admitted to the hospital for surgery

24 નવેમ્બરે મરાઠી અને હિન્દી ટેલીવિઝનની જાણીતી અભિનેત્રી રૂપાલી ભોસલે એક સર્જરી માટે હોસ્પિટલમાં એડમિટ થઇ. સફળતાપૂર્વક અભિનેત્રીની સર્જરી થઇ ગઇ છે. સર્જરી બાદ તેમણે પોતાના રોગને લઇને એક પોસ્ટ લખી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ