બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / એક એપિસોડના વસૂલે છે લાખો રૂપિયા, આજે કરે છે કરોડો ફેન્સના દિલ પર રાજ, Photos જોઇ થઇ જશો પાણી-પાણી

photo-story

10 ફોટો ગેલેરી

બર્થ ડે સ્પેશ્યલ / એક એપિસોડના વસૂલે છે લાખો રૂપિયા, આજે કરે છે કરોડો ફેન્સના દિલ પર રાજ, Photos જોઇ થઇ જશો પાણી-પાણી

Last Updated: 08:48 AM, 17 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

અભિનેત્રી નિયા શર્માએ 14 વર્ષ પહેલા પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આજે તે દર મહિને લાખોની કમાણી કરે છે અને કરોડોની સંપત્તિ પર રાજ કરે છે.

1/10

photoStories-logo

1. આજે નિયા શર્માનો જન્મદિવસ

લોકપ્રિય ટીવી અભિનેત્રી નિયા શર્મા છેલ્લા 14 વર્ષથી ટીવીની દુનિયામાં સક્રિય છે. આ સમયગાળા દરમિયાન તે ઘણા શોનો ભાગ રહી ચુકી છે. નિયા શર્માએ અભિનયના દમ પર માત્ર ખ્યાતિ જ નહીં પરંતુ સંપત્તિ પણ કમાઈ છે. (Photo Courtesy: Instagram@niasharma90)

આ તસવીર શેર કરો

logo logo logo

2/10

photoStories-logo

2. 14 વર્ષમાં કેટલી સંપત્તિ બનાવી

નિયા શર્મા ટીવી જગતની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. તે માત્ર અભિનય માટે જ નહીં પરંતુ તેના અદભૂત દેખાવ માટે પણ જાણીતી છે. આજે એટલે કે 17 સપ્ટેમ્બરે નિયા શર્મા પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. આ ખાસ અવસર પર જાણીએ કે નિયાએ છેલ્લા 14 વર્ષમાં કેટલી સંપત્તિ બનાવી છે. (Photo Courtesy: Instagram@niasharma90)

આ તસવીર શેર કરો

logo logo logo

3/10

photoStories-logo

3. સાચું નામ છે નેહા શર્મા

નિયા શર્માનો જન્મ 17 સપ્ટેમ્બર, 1990ના રોજ એક મધ્યમ વર્ગીય પરિવારમાં થયો હતો. તેનું સાચું નામ નેહા શર્મા છે. નિયા શર્માએ સેન્ટ ઝેવિયર્સ સિનિયર સેકન્ડરી સ્કૂલમાંથી સ્કૂલિંગ પૂર્ણ કર્યું. આ પછી તેણે માસ કોમ્યુનિકેશનમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી લીધી. (Photo Courtesy: Instagram@niasharma90)

આ તસવીર શેર કરો

logo logo logo

4/10

photoStories-logo

4. આ શોથી કરી હતી કરિયરની શરૂઆત

નિયા શર્માએ વર્ષ 2010માં શો 'કાલી-એક અગ્નિપરીક્ષા'થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. તેણે આ શોમાં અનુનું પાત્ર ભજવ્યું હતું, જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યું હતું. (Photo Courtesy: Instagram@niasharma90)

આ તસવીર શેર કરો

logo logo logo

5/10

photoStories-logo

5. વર્ષ 2011માં મળ્યો મોટો બ્રેક

અભિનેત્રીને તેનો સૌથી મોટો બ્રેક વર્ષ 2011માં મળ્યો હતો. તેણે 'એક હજારો મેં મેરી બેહના હૈ' શોમાં કામ કર્યું, જેનાથી તેની કારકિર્દી આસમાને પહોંચી ગઈ. (Photo Courtesy: Instagram@niasharma90)

આ તસવીર શેર કરો

logo logo logo

6/10

photoStories-logo

6. ઘણી લોકપ્રિયતા મળી

નિયા શર્મા શો 'જમાઈ રાજા'માં રોશની પટેલના રોલમાં છવાઈ ગઈ હતી. આ શોએ તેને ઘણી લોકપ્રિયતા અપાવી. (ફોટો સૌજન્ય: Instagram@niasharma90)

આ તસવીર શેર કરો

logo logo logo

7/10

photoStories-logo

7. રહી ચુકી છે ઘણા શોનો ભાગ

વર્ષ 2017માં નિયાએ વિક્રમ ભટ્ટની સિરીઝ 'ટ્વિસ્ટેડ'માં કામ કર્યું હતું. આ સિવાય તે 'ઈશ્ક મેં મરજાવાં', 'નાગિન 4', 'જમાઈ 2.0' અને અન્ય ઘણા શોનો પણ ભાગ રહી ચુકી છે. ((Photo Courtesy: Instagram@niasharma90)

આ તસવીર શેર કરો

logo logo logo

8/10

photoStories-logo

8. એક એપિસોડ માટે 40 હજાર રૂપિયા ફી

નિયા શર્મા કોઈપણ શોના એક એપિસોડમાં કામ કરવા માટે 40 હજાર રૂપિયા ફી લે છે. તેની વાર્ષિક કમાણી 30 લાખ રૂપિયાની આસપાસ છે. નિયા શર્મા બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ ઘણી કમાણી કરે છે. (Photo Courtesy: Instagram@niasharma90)

આ તસવીર શેર કરો

logo logo logo

9/10

photoStories-logo

9. લક્ઝરી કારનો શોખ

અભિનેત્રીને લક્ઝરી કારનો શોખ છે. તેની પાસે Audi A4 છે, જેની કિંમત લગભગ 47 લાખ રૂપિયા છે. તેની પાસે Audi Q7 પણ છે, જેની કિંમત 8 લાખ રૂપિયા છે. આ સિવાય નિયા શર્મા Volvo XC90ની માલિક પણ છે, જેની કિંમત 80 લાખથી 1 કરોડ રૂપિયાની વચ્ચે છે. (Photo Courtesy: Instagram@niasharma90)

આ તસવીર શેર કરો

logo logo logo

10/10

photoStories-logo

10. કુલ નેટવર્થ લગભગ 60 કરોડ રૂપિયા

નિયા શર્માએ છેલ્લા 14 વર્ષમાં જંગી સંપત્તિ બનાવી છે. અહેવાલો અનુસાર, અભિનેત્રીની કુલ નેટવર્થ લગભગ 60 કરોડ રૂપિયા છે. આ દિવસોમાં નિયા શર્મા શો 'લાફ્ટર શેફ્સ'માં જોવા મળી રહી છે. (Photo Courtesy: Instagram@niasharma90)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Nia Sharma Birthday Nia Sharma Photos Nia Sharma Net Worth

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ