બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / કેટ શર્માએ ફેન્સના ધબકારા વધારી દીધા, શેર કરી દરિયા કિનારાની એવી તસવીરો કે ઠંડીમાં પણ પરસેવો વળી જશે

photo-story

4 ફોટો ગેલેરી

Photos / કેટ શર્માએ ફેન્સના ધબકારા વધારી દીધા, શેર કરી દરિયા કિનારાની એવી તસવીરો કે ઠંડીમાં પણ પરસેવો વળી જશે

Last Updated: 10:02 AM, 9 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Kate Sharma : ટીવી એક્ટ્રેસ કેટ શર્માએ હાલમાં જ પોતાની હોટ અને ગ્લેમરસ સ્ટાઈલથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી

1/4

photoStories-logo

1. ટીવી એક્ટ્રેસ કેટ શર્માની હોટ અદાઓ

Kate Sharma : આપણે સોશિયલ મીડિયા દરરોજ અલગ-અલગ એક્ટ્રેસના ફોટોસ-વિડીયો વાયરલ થતાં હોય છે. હાલ જ ટીવી એક્ટ્રેસ કેટ શર્માએ હાલમાં જ પોતાની હોટ અને ગ્લેમરસ સ્ટાઈલથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે. કેટ શર્માના અલગ-અલગ પોઝના ફોટો હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. ડીપ નેક મોનોકિનીમાં કેટ શર્મા

ટીવી એક્ટ્રેસ કેટ શર્માએ ડીપ નેક મોનોકિની પહેરીને બીચ પર પોઝ આપ્યો હતો, જેમાં તેનો આત્મવિશ્વાસ અને સ્ટાઇલ દેખાઈ રહી છે. ખાસ સ્ટાઈલમાં બાંધેલા વાળ અને હળવા મેકઅપ સાથે કેટનો આ લુક ઘણો આકર્ષક લાગે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/4

photoStories-logo

3. કેટ શર્માએ કિલર પોઝથી ચાહકોના દિલ જીત્યા

બીચ પર કેટ શર્માના આ કિલર પોઝે તેના ચાહકોના દિલ જીતી લીધા છે. ફોટોમાં તેનો આ બોલ્ડ અવતાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. ગ્લેમરસ તસવીરો જાણીતી છે કેટ શર્મા

કેટ શર્મા તેની ગ્લેમરસ તસવીરો અને શાનદાર ફેશન સેન્સ માટે જાણીતી છે અને આ ફોટોશૂટ તેના ફેન્સને ફરી એકવાર તેના દિવાના બનાવી રહ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Killer Photo Deep Neck Monokini Kate Sharma

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ