PHOTOS / TVની સીધી સરળ દેખાતી વહુએ આપ્યા બાથટબમાં હોટ પોઝ, જુઓ તસ્વીરો

TV Actress Debina Bonnerjee bold photoshoot in bathtub

ડેલી સોપમાં દેખાતી એક્ટ્રેસિસનો સીધી અને સરળ વહુઓનો અવતાર લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લે છે. પરંતુ આ લોકોની રીલ અને રિયલ લાઈફમાં કેટલો તફાવત છે એ તો તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટને જોઈને અંદાજો લગાવી શકાય છે. એવી જ એક ટેલિવિઝનની સીધી-સાદી વહુ તેના લેટેસ્ટ ફોટોશૂટને કારણે ચર્ચામાં છે. અમે વાત કરી રહ્યાં છે દેબીના બેનર્જીની, જેણે હાલમાં જ બાથટબ ફોટોશૂટ કરાવીને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. આ શૂટમાં દેબીના બેનર્જી ખૂબ જ હોટ લાગી રહી છે. ચાલો જોઈએ તસવીરો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ