TV અભિનેત્રી અંકિતા લોખંડે પોતાના લુકને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ TV દુનિયાની ફેમસ અભિનેત્રીની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. જુઓ ફોટોસ.
Share
1/5
1. TV દુનિયાની સૌથી ફેમસ અભિનેત્રી
TV દુનિયાની ફેમસ અભિનેત્રી અંકિતા લોખંડેએ તાજેતરમાં જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટથી અમુક ફોટોસ શેયર કરી છે, જે ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.
આ તસવીર શેર કરો
2/5
2. અંકિતાનો સિઝલિંગ લુક
આ તસવીરોમાં અંકિતાનો લુક ખૂબ સિઝલિંગ દેખાઈ રહ્યો છે. જેમાં અંકિતા બ્લૂ કલરની મોનોકીની પહેરેલી દેખાઇ રહી છે. દર એક ફોટોમાં અભિનેત્રી ખૂબ બોલ્ડ પોઝ આપી રહ્યો છે.
આ તસવીર શેર કરો
3/5
3. આવી રીતે લુક કર્યો કમ્પ્લીટ
આ લુકને પૂરો કરવા માટે અંકિતાએ વાળનો બન બનાવી રાખ્યો છે અને ખૂબ જ લાઇટ મેકઅપ કર્યો છે. સાથે જ કાળા ચશ્મા સાથે લુકને કમ્પ્લીટ કર્યો છે.
આ તસવીર શેર કરો
4/5
4. ફોટોસ ઈન્ટરનેટ પર વાયરલ
અંકિતાએ આ તસવીરો વેલેન્ટાઈન ડે પર શેયર કરી હતી અને લખ્યું હતું કે, 'આ વેલેન્ટાઈન ડે પર, પોતાની પાંસદીત વ્યક્તિ સાથે જાતે પોતાનો પ્રેમ યાદ રાખો.' આ તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.
આ તસવીર શેર કરો
5/5
5. ફોટો પર ફેન્સ કરી રહ્યા છે કોમેન્ટ
અંકિતાને આ દરમિયાન ફોટોસ પર ફેન્સ કોમેન્ટ પણ કરી રહ્યા છે. અમુક યુઝર્સે લખ્યું કે, 'અરે શું કરી રહી છે... સાસુમાં વઢશે.' અમુક યુઝર્સે હોટ, સેક્સી જેવી કોમેંટો કરી છે.
આ તસવીર શેર કરો
સંકળાયેલા મુદ્દાઓ
Bollywood News
Ankita Lokhande
Viral Photos
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.