એન્કાઉન્ટર / ટીવી એક્ટ્રેસ અમરીન ભટની હત્યાનો 24 કલાકમાં લીધો બદલો, જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોએ લશ્કરનાં 2 આતંકીઓને કર્યા ઠાર 

TV actress Amarin Bhatt's murder avenged in 24 hours, security forces kill 2 Army terrorists in Jammu and Kashmir

પુલવામાના અવંતીપોરામાં, ગુરુવારે મોડી રાત્રે સુરક્ષા દળોએ કેટલાક આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર કર્યું હતું, જેમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ