મનોરંજન / મેં 2019માં જ ઈસ્લામ ધર્મ અપનાવ્યો: ફેમસ એક્ટરે કર્યો મોટો ખુલાસો, કહ્યું પાંચ વખતની નમાજમાં શાંતિ મળે છે

tv actor vivian dsena converting into islam from year of 2019 said started following islam during the holy month of ramadan

'મધુબાલા' ફેમ એક્ટર વિવિયન ડીસેનાએ લગ્ન અને બાળકના બાદ પોતાનો ધર્મ બદલવાને લઈને અમુક ખુલાસા કર્યા છે. ક્રિશ્ચયન પરિવારમાં જન્મેલા વિવિયને જણાવ્યું કે તેમણે ઈસ્લામ ધર્મનો સ્વીકાર કર્યો છે અને દિવસમાં 5 વખત ઈબાદત કરવાથી તેમને શાંતિ મળે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ