ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

મનોરંજન / લાખો છોકરીઓના દિલ તોડીને શહીર શેખે આ છોકરી સાથે કરી લીધા લગ્ન

TV Actor Shaheer Sheikh Ties the Knot With Ruchikaa Kapoor

મહાભારતનો અર્જુન આપણી નજર સામે આજે પણ અલગ તરી આવે છે. ગઇ કાલે શહીર શેખે તેની ગર્લફ્રેન્ડ રુચિકા કપૂર સાથે કોર્ટમાં લગ્ન કરી લીધા છે. લગ્ન દરમિયાન શહીરે વ્હાઇટ કુર્તો પહેર્યો હતો અને રુચિકાએ બ્લૂ કલરનો ડ્રેસ પહેર્યો હતો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ