ટેલિવૂડ / વધુ એક જાણીતા ટીવી એક્ટરને થયો કોરોના, હાલત બગડતા હોસ્પિટલમાં એડમિટ કરાયો, ફેન્સના ધબકારા વધ્યા

TV actor rajeev paul corona positive hospitalised shares post on social media

કોરોના વાયરસની બીજી લહેરથી ભારતમાં અનેક લોકો જીવ ગુમાવી રહ્યાં છે. ત્યારે બોલિવૂડ અને ટીવી સેલેબ્સ પણ બાકાત નથી. હવે વધુ એક ટીવી એક્ટર રાજીવ પોલને કોરોના થઈ ગયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ